લખાણ પર જાઓ

નવેમ્બર ૧૬

વિકિપીડિયામાંથી

૧૬ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૦મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૪૫ – યુનેસ્કોની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૮૮ – એક દાયકાથી વધુ સમય બાદ યોજાયેલી પ્રથમ જાહેર ચૂંટણીમાં પાકિસ્તાનમાં મતદારોએ લોકપ્રિય ઉમેદવાર બેનઝીર ભુટ્ટોને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટ્યા.
  • ૧૯૯૭ - લગભગ ૧૮ વર્ષની કેદ પછી, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ તબીબી કારણોસર લોકશાહી તરફી, અસંતુષ્ટ વેઇ જિંગશેંગને જેલમાંથી મુક્ત કર્યા.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]
  • સહિષ્ણુતા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]