નવેમ્બર ૧૨
Appearance
૧૨ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૬મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૧૮ – ઓસ્ટ્રિયા પ્રજાસત્તાક બન્યું.
- ૧૯૫૬ – મોરોક્કો, સુદાન અને ટ્યુનિશિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
- ૧૯૭૫ – કોમોરોસ સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૮૦ – પાંડુરંગ મહાદેવ બાપટ, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની. (અ. ૧૯૬૭)
- ૧૮૯૬ – સાલીમ અલી, ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ (અ. ૧૯૮૭)
- ૧૯૪૦ – અમજદ ખાન, ભારતીય અભિનેતા. (અ. ૧૯૯૨)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૪૬ – મદન મોહન માલવીય, ભારતીય શૈક્ષણિક અને રાજકારણી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ (જ. ૧૮૬૧)
- ૧૯૯૪ – અક્ષય દેસાઈ, ભારતીય સમાજશાસ્ત્રી. (જ. ૧૯૧૫)
- ૨૦૧૪ – છેલ વાયડા, ભારતના કલા દિગ્દર્શક અને કલા નિર્માણકાર. (જ. ૧૯૩૫)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- વિશ્વ ન્યૂમોનિયા દિવસ
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૦૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 12 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.