જૂન ૨૨
Appearance
૨૨ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૯૭ – બ્રિટીશ વસાહતી અધિકારીઓ ચાર્લ્સ વોલ્ટર રેન્ડ અને લેફ્ટનન્ટ ચાર્લ્સ એગર્ટન આયર્સ્ટની ભારતના પૂણે, મહારાષ્ટ્ર ખાતે ચાપેકર બંધુઓ અને મહાદેવ વિનાયક રાનડે દ્વારા હત્યા કરવામાં આવી.
- ૧૯૪૧ – ઓપરેશન બાર્બોરોસા: બીજા વિશ્વયુધ્ધ દરમિયાન જર્મની દ્વારા સોવિયેત રશિયા પર લશ્કરી આક્રમણ કરાયું.
- ૧૯૪૪ – કોહિમાનું યુદ્ધ: સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ બ્રિટિશ ભારતીય સેના અને આઝાદ હિંદ ફોજ અને જાપાનના સંયુક્ત દળો વચ્ચે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કોહિમાની આસપાસના વિસ્તારમાં લડાયેલું ભીષણ યુદ્ધ સમાપ્ત થયું.
- ૧૯૭૮ – કેરોન (Charon), યમનો ચંદ્ર શોધાયો.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૭ – રામપ્રસાદ શુક્લ, ગાંધીયુગના ગુજરાતી કવિ અને વિવેચક (અ. ૧૯૯૬)
- ૧૯૩૨ – અમરીશ પુરી, ભારતીય અભિનેતા (અ. ૨૦૦૫)
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૭૬ - સૂર્યનારાયણ વ્યાસ, ભારતની આઝાદીના ચોક્કસ સમયનું મુહૂર્ત કાઢનાર જ્યોતિષી. (જ. ૧૯૦૨)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર June 22 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.