લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

જુલાઇ ૧૮

વિકિપીડિયામાંથી

૧૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૮૬૧ – કાદમ્બિની ગાંગુલી, ચિકિત્સકની પદવી મેળવનારા પ્રથમ ભારતીય મહિલાઓમાંના એક (અ. ૧૯૨૩)
  • ૧૯૧૩ – છોટુભાઇ નાયક, ગુજરાતી ભાષાના કોશકાર (અ. ૧૯૭૬)
  • ૧૯૧૮ – નેલ્સન મંડેલા, દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી નેતા, રાજપુરુષ અને દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ (અ. ૨૦૧૩)
  • ૧૯૨૭ – મહેદી હસન, પાકિસ્તાની ગઝલ ગાયક અને પાર્શ્વ ગાયક (અ. ૨૦૧૨)
  • ૧૯૩૫ – જયેન્દ્ર સરસ્વતી, ભારતીય ગુરુ, ૬૯મા શંકરાચાર્ય (અ. ૨૦૧૮)
  • ૧૯૭૧ – સુખવિંદર સિંહ, ભારતીય ગાયક-ગીતકાર અને અભિનેતા
  • ૧૯૭૬ – હરદ્વાર ગોસ્વામી, ગુજરાતી કવિ, ગીતકાર અને નાટ્યકાર
  • ૧૯૮૨ – પ્રિયંકા ચોપરા, ભારતીય અભિનેત્રી અને સૌંદર્ય સામ્રાજ્ઞી
  • ૧૯૯૬ – સ્મૃતિ મંધાના, ભારતીય ક્રિકેટર

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]