જાન્યુઆરી ૨૧
Appearance
૨૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૮૯ – વિલિયમ હિલ બ્રાઉન દ્વારા પ્રથમ અમેરિકન નવલકથા ધ પાવર ઓફ સિમ્ફથી ઓર ટ્રીમ્ફ ઓફ નેચર ફાઉન્ડેડ ઇન ટ્રુથ, બોસ્ટનમાં છાપવામાં આવી.
- ૧૯૨૫ – અલ્બાનિયાએ પોતાને પ્રજાસત્તાક જાહેર કર્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૮૬ – સુશાંતસિંહ રાજપૂત, ભારતીય અભિનેતા (અ. ૨૦૨૦)
અવસાન
[ફેરફાર કરો]- ૧૭૯૩ – લૂઈ ૧૬મો, ફ્રાન્સના બર્બોન વંશનો છેલ્લો રાજા (જ. ૧૭૫૪)
- ૧૯૨૧ – હાજી અલારખિયા, ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને પત્રકાર (જ. ૧૮૭૯)
- ૧૯૨૪ – વ્લાદિમીર લેનિન, બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાન્તિકારી સામ્યવાદી નેતા (જ. ૧૮૭૦)
- ૧૯૪૩ – હેમુ કાલાણી, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૨૩)
- ૧૯૪૫ – રાસબિહારી બોઝ, ભારતીય રાષ્ટ્રવાદી અને આઝાદ હિંદ ફોજના સ્થાપક (જ. ૧૮૮૬)
- ૧૯૬૩ – આચાર્ય શિવપૂજન સહાય, ભારતીય લેખક, કવિ અને વિદ્વાન (જ. ૧૮૯૩)
- ૨૦૧૬ – મૃણાલિની સારાભાઈ, ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, નૃત્ય સંચાલક અને પ્રશિક્ષક (જ. ૧૯૧૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર January 21 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |