લખાણ પર જાઓ

જૂન ૮

વિકિપીડિયામાંથી
Snehrashmi (ચર્ચા | યોગદાન) (મહત્વની ઘટનાઓ: કડી) દ્વારા ૦૮:૪૫, ૮ જૂન ૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

૮ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • ૧૯૩૬ – ઓલ ઇન્ડિયા રેડિયોનુ આકાશવાણી નામથી રેડિયો પ્રસારણ શરૂ થયું.
  • ૧૯૪૮ – એર ઇન્ડિયાએ બોમ્બેથી લંડન સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરી.
  • ૧૯૪૯ – જ્યોર્જ ઓરવેલની ૧૯૮૪ નવલકથા પ્રકાશિત થઈ.
  • ૧૯૮૪ – ઓસ્ટ્રેલિયન રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં સમલૈંગિકતાને કાયદેસર જાહેર કરવામાં આવી.
  • ૧૯૯૨ – બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત પૃથ્વી શિખર સંમેલન સાથે પ્રથમ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી.
  • ૧૯૧૫ – કય્યારા કિન્હન્ના રાય, (Kayyar Kinhanna Rai), ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, લેખક, કવિ, પત્રકાર અને શિક્ષક. (અ. ૨૦૧૫)
  • ૧૯૧૬ – ફ્રાન્સિસ ક્રિક, અંગ્રેજી જીવવિજ્ઞાની, જૈવભૌતિકશાસ્ત્રી અને ન્યુરોસાયન્ટિસ્ટ, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૬૨) (અ. ૨૦૦૪)
  • ૧૯૨૦ – મોહનભાઈ પટેલ, ગુજરાતી વિવેચક અને સંપાદક (અ. ૨૦૦૨)
  • ૧૯૩૦ – રોબર્ટ ઓમાન, જર્મન-અમેરિકન ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (૨૦૦૫)
  • ૧૯૩૬ – કેનેથ જી. વિલ્સન, અમેરિકન ભૌતિકશાસ્ત્રી, શિક્ષણવિદ્‌ અને નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૮૨) (અ. ૨૦૧૩)
  • ૧૯૪૭ – એરિક એફ. વિસ્ચાઉસ, અમેરિકન જીવવિજ્ઞાની, આનુવંશિકવાદી, શિક્ષણવિદ્‌ અને નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૯૫)
  • ૧૯૫૫ – ટિમ બર્નર્સ-લી, અંગ્રેજી કમ્પ્યુટર વૈજ્ઞાનિક, વર્લ્ડ વાઈડ વેબના શોધક
  • ૧૯૭૫ – શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), ભારતીય અભિનેત્રી

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]