લખાણ પર જાઓ

ડિસેમ્બર

વિકિપીડિયામાંથી
Legobot (ચર્ચા | યોગદાન) (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q126 (translate me)) દ્વારા ૧૫:૫૧, ૧૧ માર્ચ ૨૦૧૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં છેલ્લા એટલે કે બારમા ક્રમે ડિસેમ્બર મહિનો આવે છે. ડિસેમ્બર મહિનાના ૩૧ દિવસ હોય છે.

ડિસેમ્બર મહિના પછી નવા વર્ષનો જાન્યુઆરી મહિનો આવે છે.

વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.