સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો

કનેક્શન એક કૉલની દૂરી પર છે

WhatsApp વીડિયો અને વોઇસ કૉલ મફત છે*, તેમાં કોઈ સમય મર્યાદાઓ નથી અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે. તમે સમગ્ર iOS અને Android પર મોબાઇલ, ડેસ્કટોપ અને ટેબ્લેટ ડિવાઇસનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે વન-ઓન-વન અથવા ગ્રૂપમાં કૉલ કરી શકો છો.

ડાઉનલોડ કર
સગાવહાલાંની સાથે જન્મદિવસની પાર્ટીને શેર કરવા માટે વોઇસ ચેટનો ઉપયોગ કરી રહેલ કુટુંબ

* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.

ઇન-ઍપ UI સ્ક્રીનનો ઉપયોગ કરીને વોઇસ અને વીડિયો કૉલનાં બે ઉદાહરણ

સહેલાઈથી અને ખાનગી રીતે કૉલ કરો

વોઇસ અથવા વીડિયો કૉલ પર સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય તે લોકોના ખબર-અંતર જાણો. WhatsApp પર તમારા કૉલ હંમેશાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.

ડાઉનલોડ કર
  • યુઝર બધાં ડિવાઇસ પર જેના દ્વારા કનેક્ટ થઈ શકે તે રીતોને પ્રદર્શિત કરી રહેલું લેપટોપ અને મોબાઇલ ડિવાઇસ
  • ગ્રૂપ વોઇસ કૉલને પ્રદર્શિત કરી રહેલું મોબાઇલ ડિવાઇસ
  • એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પર ભાર મૂકીને, ગ્રૂપ વોઇસ કૉલને પ્રદર્શિત કરી રહેલું મોબાઇલ ડિવાઇસ
  • વીડિયો કૉલમાં વીડિયો ઇફેક્ટ ઉમેરવાથી સંબંધિત UI સ્ક્રીન બતાવી રહેલાં બે મોબાઇલ ડિવાઇસ
  • બધાં ડિવાઇસ પર કનેક્ટ થાઓ

    અમારી ઍપને ડાઉનલોડ કરીને તમને જોઈતા ડિવાઇસ વડે WhatsApp પર કૉલ કરો. કૉલિંગની સુવિધા iOS, Android, Mac, iPad અને Windows ડિવાઇસ પર ઉપલબ્ધ છે.

    ડાઉનલોડ કર
  • સ્પષ્ટ રીતે સાંભળો અને જુઓ

    તમે જૂનાં ડિવાઇસ પર અથવા નબળી નેટવર્ક કનેક્ટિવિટી વડે પણ વિશ્વસનીય ઓડિયો કૉલ પર ભરોસો રાખી શકો છો. HD-ક્વોલિટીવાળા વીડિયો કૉલથી, લોકો એ જ રીતે દેખાય છે કે જેમ તેઓ રૂબરૂમાં દેખાયા હોત.

    વધુ જાણો
  • બાબતોને ખાનગી રાખો

    એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન તમારા વ્યક્તિગત કૉલને તમારા અને તમે જેમની સાથે કનેક્ટ થઈ રહ્યા છો તે વ્યક્તિની વચ્ચે રાખે છે.

    વધુ જાણો
  • વીડિયો ઇફેક્ટ ઉમેરો

    તમારી વ્યક્તિગત સ્ટાઇલને દર્શાવવા માટે વીડિયો કૉલ દરમિયાન ફિલ્ટર અથવા બેકગ્રાઉન્ડ ઉમેરો. અસલ દેખાવ બનાવવા માટે વિવિધ વિકલ્પોની સાથે મિક્સ અને મેચ કરો.

    ડાઉનલોડ કર

ગ્રૂપ માટે કૉલિંગ

તમારા ગ્રૂપ કૉલ માટે અમર્યાદિત સમયગાળો. 32 લોકો સુધીનાં તમારાં ગ્રૂપ સાથે વધુ કામ પૂરાં કરો અને મજા કરો.

ડાઉનલોડ કર
ગ્રૂપ વોઇસ કૉલને પ્રદર્શિત કરી રહેલું મોબાઇલ ડિવાઇસ
  • ડેસ્કટોપ વીડિયો કૉલની સ્ક્રીન જેમાં એક કાઉચ શેર કરેલ છે
  • પ્રતિક્રિયાઓ અને હાથ ઊંચો કરવાની સુવિધા પર ભાર મૂકીને, વીડિયો કૉલને બતાવી રહેલું મોબાઇલ ડિવાઇસ
  • વીડિયો કૉલને પ્રદર્શિત કરી રહેલું ટેબ્લેટ
  • 'કૉલ શેડ્યૂલ કરો'ની સુવિધા બતાવી રહેલી UI સ્ક્રીન
  • કોઈ હાજર કૉલમાં ચુપચાપ જોડાવાની ક્ષમતાને બતાવી રહેલાં બે મોબાઇલ ડિવાઇસ
  • તમારી સ્ક્રીન શેર કરો

    જ્યારે તમે WhatsApp ઍપનો ઉપયોગ કરો ત્યારે દરેક જણને અપડેટ થયેલા રાખવા માટે ગ્રૂપ કૉલને રિયલ ટાઇમમાં તમારા ફોન, ટેબ્લેટ અથવા લેપટોપની સ્ક્રીન બતાવો.

    ડાઉનલોડ કર
  • કૉલ પર પ્રતિક્રિયા આપો અને હાથ ઊંચો કરો

    તમને પ્રશ્ન છે તે લોકોને જણાવવા માટે હાથ ઊંચો કરવાની સુવિધાનો ઉપયોગ કરો અથવા કોઈ શબ્દ બોલ્યા વિના ભાગ લેવા માટે ઝડપી પ્રતિક્રિયા મોકલો.

    ડાઉનલોડ કર
  • વધુ મોટી સ્ક્રીન પર કૉલ કરો

    વીડિયો કૉલ પર દરેક જણને વધુ સ્પષ્ટ રીતે જોવા માટે Mac, Windows અને iPad ઍપ વડે કૉલ લો.

    ડાઉનલોડ કર
  • ગ્રૂપ કૉલને શેડ્યૂલ કરો

    કૉલને શેડ્યૂલ કરીને એ બાબતની ખાતરી કરો કે દરેક જણ તેમાં સામેલ થઈ શકે છે. પ્લાન કરો અને આમંત્રણ મોકલો, આ બધું જ ગ્રૂપ ચેટમાં કરો.

    ડાઉનલોડ કર
  • ચુપચાપ કૉલ શરૂ કરો

    કોઈ પણ ગ્રૂપ ચેટમાં સાઇલન્ટ ગ્રૂપ કૉલની સુવિધાનો ઉપયોગ કરીને સાથે સમય પસાર કરો. ચેટમાં ઉપલબ્ધ રહેલી કોઈ પણ વ્યક્તિ આખા ગ્રૂપને રિંગ કર્યા વિના અવરોધરહિત રીતે જોડાઈ (ડ્રોપ ઇન કરી) શકે છે.

    ડાઉનલોડ કર

WhatsApp ચેટ UI બતાવી રહેલું iPad ડિવાઇસ

iPad પર WhatsApp વડે કૉલ કરો

વધુ મોટી સ્ક્રીન પર ચેટ કરો અને કૉલ કરો, તમારું સ્ટેટસ શેર કરો અને વધુ કામ પૂરાં કરો.

WhatsApp ચેટ UI બતાવી રહેલું ડેસ્કટોપ

ડેસ્કટોપ પર કનેક્ટ થાઓ

તમારો ફોન બંધ હોય ત્યારે પણ, તમારા કમ્પ્યુટર પર ચેટ અથવા કૉલ કરવા માટે WhatsApp વેબ અથવા અમારી ડેસ્કટોપ ઍપનો ઉપયોગ કરો.

WhatsApp વોઇસ કૉલ લેવા માટેના UIને બતાવી રહેલી Apple Watch

Apple Watch વડે જોડાઓ

તમારા ઇનકમિંગ મેસેજ અને કૉલને સીધા જ તમારા કાંડા પર જુઓ.

Ray Ban Meta સનગ્લાસની જોડી

સફરમાં હોવા પર સંપર્કમાં રહો

AI Glasses વડે, તમે Ray-Ban Meta, Oakley Meta અને Meta Ray-Ban Display દ્વારા WhatsApp પર હેન્ડ્સ-ફ્રી કૉલ કરી શકો અને મેસેજ મોકલી શકો છો.

વધુ જાણો
WhatsApp વોઇસ કૉલ લેવા માટેના UIને બતાવી રહેલ Apple CarPlay

CarPlay અને Android Auto

સફરમાં હોવા પર પણ, તમે હવે WhatsApp પર કૉલ કરી શકો અને મેસેજ મોકલી શકો છો.

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
વારંવાર પૂછાતા તમામ પ્રશ્નોને જુઓ
  • વોઇસ કૉલિંગ તમને તમારા સંપર્કોને WhatsApp વાપરીને ફ્રીમાં કૉલ કરવાની સુવિધા આપે છે, તમે બીજા દેશમાં હો તો પણ. વોઇસ કૉલિંગમાં તમારા મોબાઇલ પ્લાનની મિનિટને બદલે તમારા ફોનના ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટનો ચાર્જ લાગી શકે છે. કૉલ શરૂ કરવા માટે, તમે જેમાં કૉલ કરવા માંગતા હો તે ગ્રૂપ ચેટને ખોલો અને તમારા કૉલને શરૂ કરવા માટે ફોનના આઇકન પર ક્લિક કરો. તમે 'કૉલ' ટેબમાંથી તમારી હાજર ગ્રૂપ ચેટની બહારના સંપર્કોને પણ પસંદ કરી શકો છો.

    વધુ જાણો
  • વીડિયો કૉલિંગની સુવિધા તમને WhatsAppનો ઉપયોગ કરીને તમારા સંપર્કોને વીડિયો કૉલ કરવા દે છે. કૉલ શરૂ કરવા માટે, તમે જેમાં કૉલ કરવા માંગતા હો તે ગ્રૂપ ચેટને ખોલો અને તમારા કૉલને શરૂ કરવા માટે વીડિયોના આઇકન પર ક્લિક કરો. તમે 'કૉલ' ટેબમાંથી તમારી હાજર ગ્રૂપ ચેટની બહારના સંપર્કોને પણ પસંદ કરી શકો છો.

    વધુ જાણો
  • સ્ક્રીન શેરિંગની સુવિધા લોકોને રિયલ ટાઇમમાં તેમની સ્ક્રીન પર જે છે તે શેર કરવા દે છે. તમારી સ્ક્રીન શેર કરવા માટે તમારે વીડિયો કૉલમાં હોવું આવશ્યક છે. વીડિયો સંબંધી નિયંત્રણોમાં વધુ વિકલ્પો (ત્રણ ઊભા ડોટ) પર દબાવો અને તે પછી 'સ્ક્રીન શેર કરો' પર દબાવો. તમારા ફોનની સ્ક્રીનમાં તમે WhatsAppથી રેકોર્ડ કરવાનું શરૂ કરી રહ્યા હોવાનું દર્શાવતો મેસેજ બતાવશે.

    વધુ જાણો
  • તમે મેળાવડાનું આયોજન કરવામાં અને કનેક્ટ થયેલા રહેવામાં મદદ મળી રહે તે માટે વ્યક્તિગત અને ગ્રૂપ ચેટમાં ઇવેન્ટ બનાવી શકો છો. ઇવેન્ટમાં ઉપયોગી માહિતી હોય છે કે જેને લોકો સહેલાઈથી એક્સેસ કરી શકે છે. ઇવેન્ટ બનાવવા માટે, તમારી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો અને ઉમેરો (વત્તા (પ્લસ)નું ચિહ્ન) > ઇવેન્ટ પર ક્લિક કરો.

    વધુ જાણો
  • લિંક કરેલાં ડિવાઇસની સુવિધા તમારાં કોઈ પણ ડિવાઇસ પરથી WhatsAppને એક્સેસ કરવાની વિશ્વસનીય, સુરક્ષિત રીત પૂરી પાડે છે. તમારા પ્રાથમિક ફોન સાથે એક સમયે વધુમાં વધુ ચાર ડિવાઇસ લિંક કરીને તમે કનેક્ટ રહી શકો છો. તમારું WhatsApp એકાઉન્ટ રજિસ્ટર કરવા અને નવા ડિવાઇસને લિંક કરવા માટે તમારે હજી પણ તમારા પ્રાથમિક ફોનની જરૂર પડશે.

    વધુ જાણો
WhatsApp પર ચેટ કરતી વખતે મોબાઇલ ડિવાઇસમાં જોતા-જોતા હસી રહેલી મહિલા

ખાનગી રીતે
મેસેજ મોકલો

વધુ જાણો
WhatsApp પર વીડિયો ચેટની સુવિધાનો ઉપયોગ કરતી વખતે હસી રહેલા બે મિત્રો

કોમ્યુનિટી
બનાવો

વધુ જાણો
WhatsApp પર ચેટ કરતી વખતે મોબાઇલ ડિવાઇસમાં જોતા-જોતા હસી રહેલી મહિલા

Meta AI
વડે વધુ કરો

વધુ જાણો
કનેક્ટ થયેલા રહીને હસી રહેલી અને વાત કરી રહેલી મહિલાઓ અને મિત્રો

સ્વયંને
અભિવ્યક્ત કરો

વધુ જાણો
મોબાઇલ ડિવાઇસ પર બિઝનેસ માટે WhatsAppનો ઉપયોગ કરતી વખતે વાત કરી રહેલા બે પુરુષ સહકાર્યકર

WhatsApp
business

વધુ જાણો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ